તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિયાણી ગામમાં યુવતીની દવા પી આત્મહત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદતાલુકાના મિયાણી ગામે 18 વર્ષની શિલ્પાબેન દેવસીભાઇ ઝીંઝુવાડિયાએ કોઇ અગમ્ય કારણોસર જિંદગીથી કંટાળી જઇને ઝેરી દવા પીને મોતને વ્હાલુ કર્યું હતુ. બનાવની જાણ થતા સગા સંબંધી મિયાણી ગામે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા ટીકર ઓ.પીના બીટ જમાદાર પી.પી.ઝાલા લાશનો કબ્જો લઇને હળવદની સરકારી હોસ્પિટલે પી.એમ. કરાવ્યુ હતુ અને ત્યાર બાદ મૃતકની લાશને પરિવાર જનોને અંતિમ વિધી માટે સોપી હતી.જોકે પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો