તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ | હળવદશહેરની મુખ્ય બજારોમાં લારી, ગલ્લાના વેપારીઓ અને દુકાનોના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ | હળવદશહેરની મુખ્ય બજારોમાં લારી, ગલ્લાના વેપારીઓ અને દુકાનોના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | હળવદશહેરની મુખ્ય બજારોમાં લારી, ગલ્લાના વેપારીઓ અને દુકાનોના માલીકો દ્વારા જાહેર રસ્તા પર પ્લાસ્ટીકના ઝબલા સહિતનો કચરો ફેંકવામાં આવે છે. ત્યારે શહેરમાં રોગચાળો ફેલાય તે આશયથી હળવદ ફ્રેન્ડસ ગ્રૂપના પ્રમુખ વિશાલભાઇ જયસ્વાલ સહિતના સભ્યોએ હળવદ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી બજારોમાં ડસ્ટબીન મૂકવા માંગ કરાઇ છે. ઉપરાંત બજારમાં લારી, ગલ્લા, દુકાન, ઓફિસ સહિતના સ્થળોએ પણ ડસ્ટબીન મૂકાય તો હળવદ શહેર સ્વચ્છ બની રહે તેમ રજૂઆતના અંતે જણાવાયુ છે.

હળવદ શહેરને સ્વચ્છ રાખવા બજારોમાં ડસ્ટબીન મૂકવા માંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો