તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • કોયબામાં ખેડૂત સૂતા રહ્યાં, તસ્કરો 3.18 લાખ ચોરી ફરાર થઇ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોયબામાં ખેડૂત સૂતા રહ્યાં, તસ્કરો 3.18 લાખ ચોરી ફરાર થઇ ગયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકાના કોયબા ગામના ખેડૂત રાત્રે જમીનને પોતાના ઘરે સુતા હતા ત્યારે રાત્રીના સમય કોઈ અજાણ્યા તસ્કરો ઘરના દરવાજામાં પ્રવેશ કરી કબાટના દરવાજાનો લોક તોડ્યો હતો. ત્યારબાદ 3.18 લાખ રૂપિયા રોકડ ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આથી મકાન માલિકે પોલિસ ફરિયાદ કરતા હળવદ પોલિસએ તસ્કરોને પડકવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

હળવદ તાલુકાના કોયબા ગામના ખેડૂત જયંતિભાઈ હરજીભાઈ પટેલના પોતાના રહેણાંક મકાનમાં શનિવારે રાત્રે જમીને સૂતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો ઘરના દરવાજામાં ઘુસીને ઘરના કબાટમાં પડેલ રોકડા રૂપિયા 3.18 લાખની ચોરી થઇ હતી. આથી

અનુસંધાનપાના નં.3 પર...

મકાન માલિક ઘરમાં સૂતા હતા, તસ્કરોએ કબાટના દરવાજાનું લોક તોડ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો