તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Halvad
 • મોરબી| મોરબીએલસીબી ટીમે ગત રાત્રીના સમય પેટ્રોલિંગ દરમિયાન રોહીશાળા ગામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી| મોરબીએલસીબી ટીમે ગત રાત્રીના સમય પેટ્રોલિંગ દરમિયાન રોહીશાળા ગામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી| મોરબીએલસીબી ટીમે ગત રાત્રીના સમય પેટ્રોલિંગ દરમિયાન રોહીશાળા ગામ ખાખરેચી સીમમાંથી ગાડી નં જીજે ૩૮૨૫ માં ૩૦૦ બોટલ વિદેશી દારુની બોટલ કીમત રૂપિયા ૯૦,૦૦૦ , બીયર નંગ ૯૬ કીમત રૂપિયા ૯૬૦૦ નો મુદામાલ રોડ પર મુકીને આરોપી આસિફ ઉર્ફે અશોક ઇકબાલ મુલતાની, વિજય જયંતી અઘારા રહે. બંને દેવળિયા તા. હળવદ તથા ગાડી નં જીજે ૩૮૨૫ નો ચાલક નાસી છૂટ્યા હતા. એલસીબી ટીમે દારૂનો જથ્થો ઝડપી લઈને તપાસ આદરી છે.

મોરબીની LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો