તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Halvad
  • હળવદ |હળવદ તાલુકાના દેવીપુર ગામે દિલીપભાઈ ગોસાઈની સગીર પુત્રીને આજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ |હળવદ તાલુકાના દેવીપુર ગામે દિલીપભાઈ ગોસાઈની સગીર પુત્રીને આજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ |હળવદ તાલુકાના દેવીપુર ગામે દિલીપભાઈ ગોસાઈની સગીર પુત્રીને આજ ગામનો બિપીન ઉર્ફે કાનો ભવાનભાઇ સોનગ્રાએ સગીરાને લલચાવી ફોસલાવી હતી. ત્યારબાદ લગ્ન કરવાની ઇરાદે બિપીન ઉર્ફે કાનો સગીરાને ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ હળવદ પોલીસમાં ફરિયાદ કરતા વધુ તપાસ વાંકાનેર સી.પી.આઈ. એમ.જે.જાડેજા ચલાવી રહ્યાં છે.

હળવદના દેવીપુરમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો