હળવદ તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢીને સરારોડ
હળવદ તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢીને સરારોડ સુધી નરેન્દ્ર મોદી વિરોધી સૂત્રોચાર કર્યા હતા. ગુજરાતની પ્રજા 500 અને 1000ની નોટો જમા કરાવવા બેંકોમાં હાલાકી ભોગવી રહ્યા છે. તેના વિરોધ કરી ઘરણા - સરકાર વિરોધ સૂત્રોચાર કરતા 400 કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. વધુઅહેવાલ પેજ નં.4 પર
હળવદમાં જનઆક્રોશ રેલી કરનારા 400 કોંગી કાર્યકરની અટકાયત