તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં બાપાને ઘનશ્યામ મહારાજનો સાક્ષાત્કાર થયો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલ અક્ષર મંદિરના ઘનશ્યામજી મહારાજની પ્રતિમા અનેરું આકર્ષણ જગાડનાર છે તે તમામ ભક્ત સમુદાય જાણે છે. ભક્તોના કહેવા મુજબ પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલ મંદિરના ઘનશ્યામજી મહારાજનો સાક્ષાત્કાર થયો હતો. ઘનશ્યામજી મહારાજ સાથે તેઓએ વાતો કરી હતી.ખરેખર ઘનશ્યામજી મહારાજની પ્રતિમા સંપૂર્ણ સંપ્રદાયમાં અનેરી છે તેવી ભક્તોને અતૂટ શ્રધ્ધા છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલ અત્યંત પ્રિય હતું. તેનું મુખ્ય કારણ અક્ષર ડેરી સાથેનું તેમનું જોડાણ હતું. તેઓએ સાળંગપુરને બાદ કરતા વધુ સમય ગોંડલમાં રોકાયા હશે. પ્રતિ વર્ષ દીપોત્સવી સમયે શરદપૂર્ણિમા પહેલા ગોંડલ આવી જતા હતા. શરદ પૂર્ણિમાએ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ મુખ્યત્વે તેઓની હાજરીમાં હજારો ભક્તોની હાજરીમાં ઉજવાતો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો