તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Gondal
 • ગોંડલમાં મંદિર નિર્માણ માટે માથે ટાઈલ્સ મૂકી દાદરા ચઢ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં મંદિર નિર્માણ માટે માથે ટાઈલ્સ મૂકી દાદરા ચઢ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ અક્ષર મંદિરનું કામ ચાલું હતું ત્યારે બીજા માળે કડિયાઓ અને મજૂરો ટાઇલ્સ ચડાવવાનું કામ બંધ કરીને ચાલ્યા ગયા હતા. પ્રમુખસ્વામી મહારાજને જાણ થતા તેઓએ કોન્ટ્રાક્ટરને પૂછ્યું ભાઇ લાદી ક્યા ચડાવવાની છે, કોન્ટ્રાક્ટરે કહ્યું સ્વામી બીજા માળે પહોંચાડવાની છે, પણ મજૂરો ચાલ્યા ગયા છે. ત્યારે કઇ વાંધો નહીં અેમ કહીને પ્રમુખસ્વામી મહારાજે પોતાના મસ્તક પર પાંચ લાદી ઉઠાવી અને પગથિયાં ચડવા લાગ્યા હતા. જોતજોતામાં સંતો-મહંતો અને ભક્તો પણ કાર્યમાં જોડાઇ ગયા હતા અને દિવસોના દિવસો ચાલનારું કામ કલાકોમાં પૂર્ણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો