તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી કાર્ડ નહિ હોય તો અન્ય 14 પુરાવા પણ માન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંવાપી તથા કનકપુર-કનસાડ નપાઓની સામાન્ય, ગોંડલ તા. પંચાયતની મધ્યસત્ર ચૂંટણી ઉપરાંત નપાની 16, જિ. પંચાયતોની 4 અને તા. પંચાયતોની 9 બેઠકો પર પેટા ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાશે. ચૂંટણી પંચના મતદાન ઓળખપત્રથી મતદાન થઈ શકશે. અને જે મતદારો પાસે ચૂંટણી કાર્ડ હોય તે લોકોએ આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ ઉપરાંત સરકારે આપેલા આઈકાર્ડ, પાન કાર્ડ જેવા 14 દસ્તાવેજો રજૂ કરીને મતદાન કરી શકાશે.

ગોંડલ તાલુકા પંચાયત સહિત રાજ્યની પાલિકાની 16, જિ.પં.ની 4 બેઠકની ચૂંટણી

અન્ય સમાચારો પણ છે...