• Gujarati News
  • શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને લોકો

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને લોકો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને લોકો ઠંડીમાં પોતાનો સ્વાસ્થય જાળવવા માટે યોગ અને કસરતનો સહારો લે છે. જેને લીધે આખુ વર્ષ સ્થાવસ્થય જળવાઇ રહે છે. ત્યારે ગોંડલમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગગુરુ શૈલેષજીના માર્ગદર્શનમાં શિયાળાની કડકડતી ઠંડીમાં યોગ શિબિર યોજવામાં આવી છે. જેમાં જોડાઇ શહેરના લોકો યોગ અન કસરતની સાથે યોગ, આનંદ, મસ્તીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે શિબિરમાં ને વધુમાં વધુ લોકો તેમાં જોડાઇ રહ્યા છે અને તંદુરસ્તી બનાવવાની મોસમનો ભરપુર લાભ ઉઠાવી રહ્યા છે./ જયેશ ભોજાણી

ગોંડલમાં શિયાળાની ઠંડીમાં યોગ શિબિર