તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • અત્યારથી નોરતાની તૈયારી શરૂ કરાય છે. પ્રજાપતિ પરિવાર માતાજીના ગરબા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યારથી નોરતાની તૈયારી શરૂ કરાય છે. પ્રજાપતિ પરિવાર માતાજીના ગરબા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારથી નોરતાની તૈયારી શરૂ કરાય છે. પ્રજાપતિ પરિવાર માતાજીના ગરબા બનાવાવમાં લાગી ગયાે છે. કલા કારીગરીથી ગરબા પર નકશીકામ, કલરકામ,આભલા વગેરેનો શણગાર કરી ગરબાને આકર્ષક બનાવી રહ્યા છે. પ્રજાપતિ પરિવાર દરરોજ 100થી વધુ ગરબા બનાવે છે. નોરતાના 3 મહિના અગાઉથી તૈયારી શરૂ કરાય છે.તસવીર -રવિ ગોંડલીયા

માના ગરબાની તૈયારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો