તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 5ના શનિવારે

ગોંડલ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 5ના શનિવારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 5ના શનિવારે એકાદશીના િદવસે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે ભગવાનની મહાપૂજા કરી હતી અને મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીને વંદન કરી તેમના આશીર્વાદ લીધા હતા. સંતોએ િવદ્યાર્થીઓને રક્ષા સૂત્ર બાંધ્યા હતા.

સંતોએ આપ્યા આશીર્વાદ, પરીક્ષામાં થાવ સફળ

અન્ય સમાચારો પણ છે...