તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઠારિયામાં નવા 2 શેડનું કામ ચાલુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોઠારિયામાં નવા 2 શેડનું કામ ચાલુ

માલધારીઓહવે સામેથી પોતાના ઢોરને એનિમલ હોસ્ટેલમાં મૂકવા સહમત થવા લાગતા મનપાએ પર્યાપ્ત સુવિધા ઊભી કરવા સામે બે કદમ માંડ્યા છે. કોઠારિયામાં નવા 2 શેડ ઊભા થઇ રહ્યા છે. એક શેડ તો વધીને 15 દિવસમાં ચાલુ કરી દેવાશે. જેમ જેમ ઢોરની સંખ્યા વધતી જશે તેમ નવા શેડ બનાવવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું.

વધુ60 ઢોર ડબ્બે પૂરી દેવાયા

ઢોરપકડ ઝુંબેશ લગાતાર અને વધુ સઘન રીતે ચાલી રહી છે. શહેરના મવડી, લક્ષ્મીનગર મેઇન રોડ, દોઢસો ફૂટ રિંગરોડ, સામાકાંઠે મોરબી રોડ, ભાવનગર રોડ, દૂધની ડેરી પાસે, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાંથી વધુ 60 ઢોર પકડીને ડબ્બે પૂરી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો