તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેરડીમાં સમુહલગ્ન સંપન્ન થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ |દેરડી (કુંભાજી) બહુચરાજી માતા મંદિર ખાતે સર્વજ્ઞાતી સમુહલગ્ન ભવ્યતા પૂર્વક યોજવામાં આવ્યા હતા. જેમાં નવદંપતીઓને મહંત પૂ.ગીરધરલાલ મહારાજ, નવી મુંબઇના મુકેશભાઇ શાહ, વીજયાબહેન, લંડનના મહેન્દ્રભાઇ શાહ, ઉર્મિલાબહેને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી . પ્રસંગે સરપંચ રમેશ શીંગાળા બ્રહ્મસમાજના કિશોર ત્રિવેદી , રીબડાના જાડેજા પરિવાર ખાસ હાજર રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો