તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી અને બાઈક વચ્ચે અકસ્માત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ |મોરબીના જૂના બસ ડેપો નજીક આજે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. જુના બસ ડેપોમાંથી નીકળેલી જીજે ૧૮ વાય ૩૧૯૪ નંબરની સુલતાનપુર રૂટની બસે ડેપો નજીક એક બાઈકચાલકને હડફેટે લીધો હતો જે અકસ્માતમાં સદનસીબે બાઈકચાલકનો બચાવ થયો હતો. મામલે ડેપોના ટ્રાફિક કંટ્રોલર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બસમાં બ્રેક ડાઉન થતા અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈને ઈજા પહોંચી નથી.તેમ પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો