તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની 17 અને 18મી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની 17 અને 18મી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની 17 અને 18મી માર્ચના ઉજવણી કરવામાં આવી રહી છે. જૈ પૈકી 17મી માર્ચના બપોરે 4 કલાકે વિશાળ શોભાયાત્રા શહેરના સાધુ વાસવાણી રોડ પરથી નીકળી હતી. જે શહેરના રૈયારોડ, હનુમાન મઢી, એરપોર્ટ રોડ થઇ આમ્રપાલી સંસ્કારધામ ખાતે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં રાસ ગરબા, ધ્વજા સાથે ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.. તસવીર- રવિ ગોંડલિયા

શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો