તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલરે સર્જયો ટ્રાફિકજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેલરે સર્જયો ટ્રાફિકજામ



શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડ પર મંગળવારે સવારે ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. ત્યારે અન્ડરબ્રિજ પાસે બંધ પડી જતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. સવારથી બપોર સુધી ટ્રેલર ત્યાંનુ ત્યાં પડ્યું રહેતા વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે, ટ્રેલરની બાજુમાં થોડી જગ્યા હોવાથી ધીમેધીમે ટ્રાફિક પૂર્વવત: થયો હતો. } તસવીર: રવિ ગોંડલિયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો