તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા દડવાનો શખ્સ બે તમંચા સાથે ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટાદડવા ગામે આહિર શખ્સ પાસે બે તમંચા હોવાની બાતમી જિલ્લા એસઓજી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી એભલ ઉર્ફે એભો મેણંદ લાવડીયા પાસેથી દેશી બનાવટના બાર બોરના બે તમંચા મળી આવતા પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં આહીર શખ્સે જણાવ્યું હતું કે ગામમાં એક જૂથ સાથે માથાકૂટ ચાલતી હોવાથી સાયલા પંથકના કોળી શખ્સ પાસેથી તમંચા ખરીદ્ય હતા. એસઓજી ટીમે આહીર શખ્સને તાલુકા પોલીસ હવાલે કરી હથિયાર સપ્લાય કરનાર શખ્સને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો