• Home
  • Saurashtra
  • Rajkot District
  • Gondal
  • રાજકોટ જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલની સ્પર્ધામાં ગોંડલની વિદ્યાર્થિની ચેમ્પિયન

રાજકોટ જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલની સ્પર્ધામાં ગોંડલની વિદ્યાર્થિની ચેમ્પિયન

રાજકોટ જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલની સ્પર્ધામાં ગોંડલની વિદ્યાર્થિની ચેમ્પિયન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:55 AM IST
રાજકોટ : રાજકોટ નજીકના છાપરા ગામે તાજેતરમાં જિલ્લાકક્ષાની બાસ્કેટ બોલની યોજાયેલ સ્પર્ધામાં ગોંડલની મહારાણી રાજકુંવરબા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓની ટીમ ચેમ્પિયન બની છે.જિલ્લાકક્ષાની યોજાયેલ બાસ્કેટ બોલમાં સ્કૂલની વાઢેર તમન્નાબા,જાડેજા પ્રિયન્સીબા,વાઘેલા પ્રિતિબા,જાડેજા અદિતીબા,સરવૈયા હેતલબા,સહિતની વિદ્યાર્થીની ખેલાડીએ રમતમાં સારો દેખાવ કરી જિલ્લામાં વન રેન્ક ચેમ્પિયન બનીને ગોંડલનું ગૌરવ વધાર્યું છે.જેમને લઈને સ્કૂલની વિદ્યાર્થીનીઓ, આચાર્ય,અને વ્યાયામ શિક્ષક રઘુભાઈ વાળા સહિત લોકોને ગોંડલ રાજવી પરિવાર સંચાલિત ટ્રસ્ટીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

X
રાજકોટ જિલ્લા કક્ષાની બાસ્કેટ બોલની સ્પર્ધામાં ગોંડલની વિદ્યાર્થિની ચેમ્પિયન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી