તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલ સરસ્વતી શિશુ મંદિર ખાતે વિદ્યાભારતી રાજકોટ વિભાગની બેઠક સંપન્ન થઈ

ગોંડલ સરસ્વતી શિશુ મંદિર ખાતે વિદ્યાભારતી રાજકોટ વિભાગની બેઠક સંપન્ન થઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન ઉદ્દેશ્ય સાથે વિદ્યાભારતી શિશુ મંદિર ના માધ્યમથી સમગ્ર ભારતમાં કાર્યરત છે સંગઠનની રીતે વિભાગ છે જેમાં રાજકોટ વિભાગની એક દિવસની બેઠક થઇ હતી.આ બેઠકમાં રાજકોટ વિભાગના પ્રધાન આચાર્ય, વ્યવસ્થાપકો, ઉપસ્થિત રહી શૈક્ષણિક અને સૈદ્ધાંતિક આયોજન કર્યું હતું આ બેઠકમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન નીતિનભાઈ પેથાની, રણછોડભાઈ વાઘસીયા, પ્રકાશભાઈ કોટેચા અને રાજેશભાઈ વ્યાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...