• Gujarati News
  • સ્થળ :જલારામ મેઈન રોડ, યુનિવર્સિટી રોડની બાજુમાં આવેલ કચરાપેટીમાં જાણે

સ્થળ :જલારામ મેઈન રોડ, યુનિવર્સિટી રોડની બાજુમાં આવેલ કચરાપેટીમાં જાણે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થળ :જલારામ મેઈન રોડ, યુનિવર્સિટી રોડની બાજુમાં આવેલ કચરાપેટીમાં જાણે તંત્રને સફાઈ કરવાનો સમય હતો પણ અંગેના અહેવાલ અખબારમાં પ્રસિધ્ધ થતાં મનપા તંત્રે રહી રહીને અંતે સફાઈ તો કરી અને વિસ્તારને ચોખ્ખું ચણાક કર્યું.

સ્થળ :પ્રદ્યુમન ગ્રીન સિટી રોડ, 80 ફૂટ રોડની સામે થોડા સમય પહેલાં કચરાના પડેલા ઢગલાને લીધે લોકોને ચોખ્ખો રસ્તો શોધવો પડે તેમ હતો પણ દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલના પગલે તંત્રે આળખ ખંખેરીને ઝાડુ ચલાવી િવસ્તારની સફાઈ કરી હતી.

સ્થળ :ગંગોત્રી પાર્ક પાસે, યુનિવર્સિટી રોડ નજીક રોડની બાજુમાં અત્યંત દુર્ગંધ મારતી ગંદકી ફેલાયેલી હતી. પણ રહી રહીને તંત્ર જાગ્યું હોય તેમ વિસ્તારની સફાઈ કરી અને રહેવાસીઓને ગંદકીના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.

સ્થળ :ગોકુલનગર આવાસ યોજના રોડ પર થોડાસમય પહેલાં ગંદકીના થર જામ્યા હતા જેને લીધે વિસ્તારના રહેવાસીઓને રસ્તે ચાલવું મુશ્કેલ બન્યું હતું. અંગેનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં વિસ્તારની હાલત સુધરી હતી.

અહીં સારું થઈ ગયંુ

3

2

1

સ્થળ :વોર્ડ નં. 11 સદગુરુનગર, યુનિવર્સિટી રોડ પાસે ગંદકી તો છે સાથે ઢોરનો ત્રાસ પણ છે.

કેતન લખતરીયા, (સેનેટરી ઇન્સ્પેક્ટર)

નિતાબેન વઘાસીયા

પરેશભાઇ હુબલ

છગનભાઇ ભોરણીયા

3

2

1

સ્થળ :વોર્ડ નં. 4 મોચીબજાર મેઇન રોડ પાસે ગંદકીના લીધે વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

એફ.એસ.ઝાખરીયા, (સેનેટરી ઇન્સ્પેક્ટર)

કોમલબેન ખીરા

રાજેશભાઇ અઘેરા

જનકભાઇ કોટક

3

2

1

સ્થળ :વોર્ડ નં. 10 ચિત્રકુંટધામ-1, અમિનમાર્ગ રોડ પર સફાઇના અભાવે કચરાના થર જામેલા છે.

મૌલેશ વ્યાસ, (સેનેટરી ઇન્સ્પેક્ટર)

વિજ્યાબેન વાછાણી

નીતિભાઇ ભારદ્વાજ

પુષ્કરભાઇ પટેલ

3

2

1

સ્થળ :વોર્ડ નં. 9 વિજય પ્લોટ-2, ગોંડલ રોડ પાસે વોકળામાં દુર્ગંધ ફેલાવતો કચરો.

ગોંડલીયાભાઇ, (સેનેટરી ઇન્સ્પેક્ટર)

રીટાબેન પારેખ

અનીલભાઇ લીંબડ

કશ્યપભાઇ શુક્લ

3

2

1

સ્થળ :વોર્ડ નં. 5 શિવ શક્તિપાર્ક 80 ફૂટ રોડ નજીક જાહેરમાં ફેલાયેલી ગંદકી ક્યારે સાફ થશે?

રાઠોડભાઇ, (સેનેટરી ઇન્સ્પેક્ટર)

મધુબેન કુગશીયા

બાબુભાઇ ઉધરેજા

સુરેશભાઇ હૈયાણી

તો ખોટું કહેવાય

નોંધ તમારીઆસપાસના િવસ્તારની ગંદકીના ફોટા દિવ્ય ભાસ્કરના વોટ્સઅેપનંબર9879881111 ઉપરઅથવા db.cleanrajkot@gmail.comપરમોકલી શકો છો. વોર્ડ નંબર અને જગ્યાન