રઘુવંશી યુવા પરિચયમાં જોડાવા ફોર્મ વિતરણ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : લોહાણા સમાજના સગપણ લાયક ઉચ્ચ અભ્યાસ યુવક-યુવતી ઉમેદવારોના સગપણ કાર્ય હતું. યુવા પરિચય 2018નું લોહાણા સગપણ માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આયોજન કરાયું છે. તેમાં યુવતી ઉમેદવારોને વિનામૂલ્યે રજીસ્ટ્રેશન ઉપરાંત ગુજરાતભરમાંથી યુવા પરિચયમાં આવવાની બસ રેલવે ટીકીટ ભાડુ આયોજક તરફથી ચુકવવામાં આવનાર છે. જેની રજીસ્ટરની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, તો ઇચ્છુકોએ બાયોડેટા 2 ફોટા 2 તારીખ 15 જુલાઇ રવિવાર સવારે 10થી પાંચ સુધીમાં ભવાની પિપરમેન્ટ સ્ટોર બસ સ્ટેન્ડ રોડ ગોંડલ સુરેશભાઈ કોટેચાને રૂબરૂ આપવા યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...