તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • ગોંડલ કડવા પટેલ સમાજ ખાતે સરકારી નોકરી ભરતી માટે માહિતી સેમિનાર

ગોંડલ કડવા પટેલ સમાજ ખાતે સરકારી નોકરી ભરતી માટે માહિતી સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : NITC ગોંડલ દ્વારા અત્રેના કડવા પટેલ સમાજ ખાતે વિદ્યાર્થીઓને આવનારી સરકારી નોકરી ભરતી વિશેની ખાસ માહિતી મળી રહે તે માટે માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે શૈલેષભાઇ સગપરિયા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે એસટી ડેપો મેનેજર તેમજ સહજાનંદ કોલેજના ટ્રસ્ટી સહિતનાઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...