તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા અને કડિયા કામ કરતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે રહેતા અને કડિયા કામ કરતા જગદીશભાઈ જીંજરિયાની પુત્રી રાધિકા ઉ.વ. 17 સવારના સુમારે મકાનની છત પર લાકડા લેવા ગઈ હતી ત્યારે ત્યાંથી તેનો પગ લપસી જતાં સીડી પર પટકાતા ગંભીર રીતે ઘવાઈ હતી બાદમાં સારવાર માટે ગોંડલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસના જમાદાર એ આર ખરાડી એ હાથ ધરી છે. રાધિકા બે બહેન અને એક ભાઈના પરિવારમાં બીજા નંબરની હતી અને 11 ધોરણ સુધીનો અભ્યાસ કરી ઘર કામે લાગી પરિવારને મદદ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...