તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Gondal ગોંડલના યુવાને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો વિતરણ કર્યો

ગોંડલના યુવાને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો વિતરણ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગોંડલ યુવાન સંકેત ભરતભાઇ જેઠવા દ્વારા તેમના જન્મદિવસ નિમિતે, પિતા ભરતભાઇ જેઠવા, માતા ભાવનાબેન જેઠવાની સાથે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને ગરમ નાસ્તો અને ખાદ્યસામગ્રીનું વિતરણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમજ સંકેતનું કહેવું છે કે આજની યુવા પેઢી જો આવી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરશે તો આપણા દેશનું કોઈ પણ બાળક ભૂખને કારણે મૃત્યુ પામશે નહીં. આ સાથે સંકેતે યુવાનોને પ્રેરિતતો કર્યા પરંતુ તેમના માતા-પિતા તેમજ ગોંડલનું નામ પણ સેવાકીય કાર્યમાં આગળ લાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...