તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Gondal મોવિયા ગામે હરદત પરી બાવાજી બાપુની 367મી પુણ્યતિથિની તૈયારી

મોવિયા ગામે હરદત પરી બાવાજી બાપુની 367મી પુણ્યતિથિની તૈયારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગોંડલ તાલુકાના મોવિયા ગામ ખાતે હરદત્ત પરી બાવાજી બાપુની 367મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત મોવિયા ગામને આકર્ષક રંગબેરંગી લાઇટો તેમજ ધજા-પતાકા�”થી શણગાર કરવામાં આવ્યા છે ત્યારે ઠેરઠેર હરદતપરી બાવાજી બાપુના વિવિધ ગ્રુપો દ્વારા ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...