ઓટોસ ગૃપ દ્વારા ગણપતી મહોત્સવ

ગોંડલ : સ્ટેશન ખાતે આવેલા ઓટોસ ગ્રુપ ના ગણેશ ઉત્સવમાં ગણપતિ મહારાજના પંડાલને ક્રિસ્ટલ બોલ અને મોતીઓની માળાથી સાજ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Gondal - ઓટોસ ગૃપ દ્વારા ગણપતી મહોત્સવ
ગોંડલ : સ્ટેશન ખાતે આવેલા ઓટોસ ગ્રુપ ના ગણેશ ઉત્સવમાં ગણપતિ મહારાજના પંડાલને ક્રિસ્ટલ બોલ અને મોતીઓની માળાથી સાજ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રખાયો હોય બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.આરતી સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારને પારિતોષિક એનાયત કરાય હતા.

X
Gondal - ઓટોસ ગૃપ દ્વારા ગણપતી મહોત્સવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App