તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર રમતા છ ઝડપાયા રોકડા રૂપિયા 11040 કબજે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | તાલુકાના નવાગામ ગામે આવેલ બાપાસીતારામ ચોકમાં જાહેરમાં જુગાર રમતા ધવલગિરિ ગુલાબગિરી ગોસાઈ, મયુર ચંદુભાઈ સોલંકી, રાજેશ જેન્તીભાઈ મકવાણા, રસિક રવજીભાઈ સરવૈયા તેમજ શામજી ઓઘડભાઈ વાવડીયા (તમામ નવાગામ)ને તાલુકા પોલીસે રોકડા રૂ 11040 સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...