ઉમાપુત્રના ઉત્સવમાં શ્રદ્ધાળુઓનો ઉમંગ અને ઉત્સાહ

રૂપાણી દીવડી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Ghogha - ઉમાપુત્રના ઉત્સવમાં શ્રદ્ધાળુઓનો ઉમંગ અને ઉત્સાહ
શ્રદ્ધા, ભક્તિ અને શણગારના ત્રિવેણી સંગમ સમાન દુંદાળા દેવની આરાધનાના વિશિષ્ઠ પર્વ ગણેશ મહોત્સવ મધ્ય ભાગે પહોંચવાની તૈયારીમાં છે. આ વર્ષે પણ ઉજવણીમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે અને ભક્તોનો ઉમંગ અને ઉત્સાહ મેઘરાજાના આગમનથી બેવડાયેલો શનિવારની રાત્રે જોવા મળ્યો હતો.તસવીર - અજય ઠક્કર

સેતુબંધ ઘોઘાસર્કલ

X
Ghogha - ઉમાપુત્રના ઉત્સવમાં શ્રદ્ધાળુઓનો ઉમંગ અને ઉત્સાહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App