રૂપાવટી ગ્રામ પંચાયતના કર્મીને માર મરાતા ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો : તાલુકાના રૂપાવટી ગ્રા.પં.ના રોજમદાર કર્મચારી મગનભાઇ રતીભાઇ વાઘને પાણી િવતરણની તકરારમાં તે ગામના રાજુભાઇ જેઠાભાઇ ડાભી, જેન્તીભાઇ જેઠાભાઇ ડાભી, ભીખાભાઇ ભગાભાઇ અને િદલીપ જેન્તીભાઇએ માર મારી જ્ઞાતિ અંગે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ છે.

જાનથી મારી નાંખવાની ધમકી પણ અપાઇ

અન્ય સમાચારો પણ છે...