તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીને પરિણામ પાછું ખેંચવાની ફરજ પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 19 જુલાઈ

MKBયુનિ. દ્વારા હવે રિઝલ્ટ જાહેર કરવાનું દબાણ આવ્યું હોય ધડાધડ પરિણામો જાહેર કરવામાં આવી રહ્યાં છે જેમાં આજે પ્રથમ વર્ષ બી.કોમ.ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયાના ગણતરીના કલાકોમાં રિઝલ્ટ ક્ષતિગ્રસ્ત હોય તેને પાછું ખેંચવાની ફરજ પડી હતી. આથી સેંકડો વિદ્યાર્થી�ઓના ભાવિ સાથે જાણે રમત રમાતી હોય તેવો અનુભવ થયો હતો.

બીજી બાજુ ગારિયાધારમાં સાયન્સ કોલેજ સરકારે શરૂ તો કરી છે પણ પ્રેક્ટિકલની સ્થાનિક સ્તરે સુવિધા નથી. અંગે વારંવાર રજૂઆત છતાં કોઇ પગલા લેવાતા નથી. પરિણામ જાહેર થતા ગારિયાધારની સાયન્સ કોલેજમાં ભણતા 100 પૈકી 92 વિદ્યાર્થી�ઓ નાપાસ થયા હતા. આખરે અંગે ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીને રજૂઆત કરવામાં આવી હતી. બાબતે હવે રજૂઆત કરી યોગ્ય થાય તે માટે પ્રયત્નશીલ થયા છે. ભાવનગરમાં જ્યારે ગારિયાધારની સાયન્સ કોલેજના વિદ્યાર્થી�ઓ પ્રેક્ટિકલ પરીક્ષા આપવા ત્યારે પરીક્ષકે તો કહી દીધું હતુ કે તમે બધા નાપાસ થવાના છો. સંજોગોમાં હવે વિદ્યાર્થી�ઓ ન્યાયની આશા રાખી રહ્યાં છે.

ગારિયાધાર કોલેજના છાત્રો સાથે અન્યાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો