• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Gariadhar
  • ગારિયાધાર નગરપાલિકાના બિલ્ડીંગમાં ન.પા. દ્વારા લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા ફીટ

ગારિયાધાર નગરપાલિકાના બિલ્ડીંગમાં ન.પા. દ્વારા લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા ફીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર નગરપાલિકાના બિલ્ડીંગમાં ન.પા. દ્વારા લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. બિલ્ડીંગના બહારની ભાગનો સીસી કેમેરો હાલમાં બંધ હાલતમાં અને ઉંધો લટકી રહ્યો છે. છતાં તંત્ર દ્વારા બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. સીસી કેમેરા હાલમાં શોભાના ગાંઠીયા સમાન બન્યા છે. તસવીર- શિલ્પેશ પરમાર

ગારિયાધાર ન.પા.ના સીસી કેમેરા શોભાના ગાંઠીયા

અન્ય સમાચારો પણ છે...