ગારિયાધાર-જેસર 58 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 7 ડિસેમ્બર

101ગારિયાધાર જેસર વિધાનસભાની આગામી યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને ગુજરાત જનચેતના પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ યોજાશે. 101 ગારીયાધાર-જેસર વિધાનસભાના કુલ 114 ગામો જેમાં ગારિયાધારના 50 જેસરના 19 તેમજ મહુવાના 45 ગામો સેવારત કર્મચારી અંદાજે 1305 છે કુલ મતદાન મથકો 240 છે. અને સંવેદનશીલ મથકો 58 છે. એકંદરે 101 ગારીયાધાર જેસર મહુવા વિધાનસભામાં કુલ મતદારો 203674 છે. જેમાં પુરૂષ 106992 અને સ્ત્રી 96692 છે. આમ ગારીયાધાર જેસર 101 વિધાનસભાના 58 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણીની તૈયારીમાં તંત્ર વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...