ગારીયાધારમાં ઠેર ઠેર ગંદકીએ તંત્રની અણઆવડતથી માજા મુકી હોય તેમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારમાં ઠેર ઠેર ગંદકીએ તંત્રની અણઆવડતથી માજા મુકી હોય તેમ તંત્ર દ્વારા કચરા પેટી મુકવામાં આવી છે. પણ કચરો તો બહાર પડયો હોય છે. અને કચરો રોડ પર ઉડી ઉડીને આવે છે. શહેરમાં સ્વચ્છતાના નામે મીંડુ હોય તેવુ લાગી રહ્યુ છે. બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યા છે. તસવીર- શિલ્પેશ પરમાર

કચરા પેટી ખરી...પણ કચરો તો બહાર

અન્ય સમાચારો પણ છે...