તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધાર સાયન્સ કોલેજ પ્રશ્ને રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન સરકારી સાયન્સ કોલેજ, ગારિયાધારમાં વર્ષે જે 100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી તેમાં 92 નાપાસ અને 8 વિદ્યાર્થીઓ પાસ થયા છે. કોલેજ એક વર્ષથી શરૂ થઇ થઇ હોવા છતાં તેનું સ્વતંત્ર બિલ્ડીંગ નથી. કોલેજમાં પ્રેક્ટીકલની કોઇ સુવિધા નથી. એક પ્રોફેસર પર આખી કોલેજ ચલાવવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે તેવા મતલબની રજૂઆત ભાવનગર એનએસયુઆઇએ કુલપતિને કરી તત્કાલ મામલે યોગ્ય નિર્ણય લેવા જણાવી જો યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો