તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 25 આંગણવાડી દત્તક લેવાઈ

25 આંગણવાડી દત્તક લેવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરવાડી હનુમાનજીમંદિર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા નવસારી તાલુકાના ઈંટાળવા ગામે સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે ઈંટાળવા-જમાલપોર-દાંતેજ-છાપરા-મોરા-મોગાર-તિઘરા-પરતાપોર, નવાગામ, વાડા, કછોલ, ખડસુપા વગેરે ગામની 25 આંગણવાડી દત્તક લેવાનો કાર્યક્રમ રાજ્યસભાના માજી સાંસદ ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને રખાયો હતો.