તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગારિયાધાર બ્યુરો | 29 સપ્ટેમ્બર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર બ્યુરો | 29 સપ્ટેમ્બર

રાષ્ટ્રભાષાહિન્દીના પ્રચાર પ્રસાર અર્થે તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી નિમિતે એન.ડી. પટેલ હાઇસ્કુલ ગારીયાધારના એનએસએસ યુનિટ દ્વારા ખુલ્લી નિબંધ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. હિન્દી ભાષાનુ મહત્વ તથા સ્વચ્છતા જાગૃતિનો સંદેશો ફેલાવવાના હેતુથી રાષ્ટ્રભાષા કે રૂપમે હિન્દીકા મહત્વ અને એક કદમ સ્વચ્છતા કી ઔર (સરકાર કા કિતના બડા કદમ) વિષય પર 300 શબ્દોમાં હિન્દી ભાષામાં લખીને તા.10-10-2016 સુધીમાં એનએસએસ પ્રો.ઓફિસર ડી.બી. મેર, એમ.ડી. પટેલ હાઇસ્કુલ ગારીયાધારના સરનામે બંધ કવરમાં વિદ્યાર્થીઓએ લખીને મોકલવાનુ પુરૂ નામ, ફોન નંબર ફોટો તથા સરનામાની વિગતો જણાવવી ફરજિયાત છે.

ગારિયાધાર શાળામાં સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...