તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમલમાં થયેલી એટ્રોસિટી ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો | 19 માર્ચ

ગારીયાધારના ચોમલ ગામે રહેતા દલીત શૈલેષભાઈ બઘાભાઈ કંટારીયાને તે ગામના હાપલ ગોવિંદસિંહ ગોિહલ, િનલદિપ બાલાસિંહ, િવજય િવદ્યાસિંહ અને લાલુ િવદ્યાસિંહ પાન-માવો લાવી દેવાની ના પાડવા બાબતે દાઝ રાખી તેમના િમત્રોને બોલાવી માર મારી છરી વડે હુમલો કરી ઈજા કરતા એટ્રોસીટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો