તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Gariadhar
 • ભાવનગર |ગારિયાધારનીજે.કે. લુખી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા યુનિ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ગારિયાધારનીજે.કે. લુખી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા યુનિ.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ગારિયાધારનીજે.કે. લુખી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા યુનિ. દ્વારા પરીક્ષાફોર્મ ભરવાની સુચના આવી હોવા છતા વિદ્યાર્થી�ઓ પાસેથી નિયત કરતા વધારે ફી ઉઘરાવાતી હોવાની મળેલી ફરીયાદ અન્વયે ભાવનગર યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા કુલસચિવને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરાઇ છે. એમ.કે. યુનિવર્સિટી ભાવનગરના સત્તાધિશો દ્વારા મળતી સુચના અગાઉ ગારિયાધારની કોલેજ દ્વારા મનસ્વી રીતે ફી ઉઘરાવાતી હોવા અંગે અગાઉ પણ રજુઆત કરાઇ છે.

નિયમ વિરૂદ્ધ ઉઘરાવાતી પરીક્ષા ફી અંગે કુલસચિવને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો