• Gujarati News
  • ગારિયાધાર પાલિકામાં જન્મ મરણ દાખલા માટે હેરાનગતિ

ગારિયાધાર પાલિકામાં જન્મ મરણ દાખલા માટે હેરાનગતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર નગરપાલિકાના કર્મચારી�\\\"ને જાણે મોકળુ મેદાન મળ્યુ હોય તેમ અધિકારી�\\\"ની બીક રાખ્યા વગર કર્મચારી�\\\" ચાલુ કામમાં પોતાના અંગત કામો કરવા નિકળી પડે છે તેવી રીતે ન.પા.ના જન્મ મરણ વિભાગના કર્મી�\\\" મનમાની ચલાવતા હોય તેમ 12-30 આવી 1-30 જતા રહે અને બપોર બાદ 4-30 કલાકે આવી 5-30 જતા રહેતા હોવાથી અરજદારોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો.

જન્મ મરણ વિભાગમાં આવતી કામગીરી ચીવટભરી અને ગંભીર હોવા છતા કાયમી અધિકારી�\\\" દ્વારા રોજમદારોને કામો સોંપી દેવામાં આવે છે. અધિકારી�\\\" દ્વારા કામગીરી પ્રત્યે જાગૃત્ત હોવાથી ભવિષ્યમાં કામગીરી પ્રશ્ને કોઇ ગંભીર ઘટના બનશે તો તેની જવાબદારી કોની આવશે.

શાસક પક્ષ દ્વારા રોજમદારો 30 મીનીટ મોડા પડે છે તો તેને કારણે અેને નોટીસો ફટકારાઇ છે. જયારે કાયમી કર્મચારી�\\\" પોતાના નિયત સમયે પણ આવતા હોવા છતા તેમને ઠપકો આપવાની પણ તસ્દી લેતા નથી.

કર્મીઓ રજા પર હોવાથી અનિયમિત છે

જન્મમરણ વિભાગમાં કર્મચારી રજા પર હોવાના કારણે લોકોને જન્મ મરણના દાખલા કઢાવવામાં મુશ્કેલી હોય શકે. > કે.કે.કંટારીયા,ચીફઓફિસર, ગારિયાધાર