તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારીયાધાર - સાવરકુંડલા રોડ પર ગારિયાધાર શહેરની બહાર નિકળતા એક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર - સાવરકુંડલા રોડ પર ગારિયાધાર શહેરની બહાર નિકળતા એક નાળુ તુટી ગયુ છે. નાળુ ચોમાસા પહેલા નવું બનાવવામાં આવ્યુ હતુ. પણ તંત્ર દ્વારા નાળા બનાવવામાં જાણે લોટ - પાણીને લાકડા નાળામાં વાપર્યા હોય તેમ થોડા મહિનામાં તુટી ગયુ છે. નાળુ રેન્જ ફોરેસ્ટ ઓફિસની મરામત નહી કરવામાં આવે તો કયારેક અકસ્માત થવાની પુરી સંભાવના રહેલી છે. તસવીર- વિજય બારયા

અકસ્માત થવાની સંભાવના

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો