ચિરોડામાં સંતવાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાગામ. નવાગામ ચિરોડા ખાતે આવેલ દ્વારકાધીશ ગૌશાળામાં ગાયોના ઘાસચારાના લાભાર્થે તા.૧-૬-૧૪ને રવિવારે સાંજે ૫-૩૦ કલાકે સંતવાણી યોજાશે.