AcyW.TpWZTW¥WyW

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
AcyW.TpWZTW¥WyW

raghu@bhaskarnet.com

બજરંગદાસબાપા આરોગ્યધામનો પ્રારંભ

ભાવનગર|ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સેવાભાવી ટ્રસ્ટ દ્વારા અદ્યતન સાધનો અને સુવિધાઓ સાથે સંત પૂ. બજરંગદાસબાપાશ્રીના આર્શિવાદથી બજરંગદાસબાપા આરોગ્યધામનો પુન: પ્રારંભ તાજેતરમાં થયો હતો. પ્રસંગે રૂપાવટીના સંત પૂ. મોહનબાપા, ટ્રસ્ટી મંડળ, શહેરના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, તબીબો અને સેવકસમુદાય સહિતના ઉપસ્થીત રહ્યા હતા.