તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Gariadhar
 • ગારીયાધાર બ્યુરો |ગારીયાધારનાં ફાચરીયા ગામે રહેતા સતારભાઈ સુલતાનભાઈ ચૌહાણએ ગારીયાધાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારીયાધાર બ્યુરો |ગારીયાધારનાં ફાચરીયા ગામે રહેતા સતારભાઈ સુલતાનભાઈ ચૌહાણએ ગારીયાધાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગારીયાધાર બ્યુરો |ગારીયાધારનાં ફાચરીયા ગામે રહેતા સતારભાઈ સુલતાનભાઈ ચૌહાણએ ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધવી છે કે તેમના ગામનાં રહીમભાઈ, રૂસ્તમ રસુલભાઈ, સોહિલ રસુલભાઈ, િવસાદભાઈ વહાબ, હારૂનભાઈ ચીમભાઈએ સતારભાઈ પોતાની વાડીએ ગાડુ લઈને સાતી હાંકવા માટે જતા હતા ત્યારે તેઓને ઉપરોક્ત શખ્સોએ ગાળો દેતા અને ગાળો દેવાની ના પાડતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને પકડી તેઓ ઉપર ધારીયા વડે હુમલો કરતા કપાળે ઈજા પહોંચ્યાની ફરિયાદ નોંધાવાઈ છે. જ્યારે સામાપક્ષે રહીમભાઈ સરદારભાઈ ચૌહાણએ આરોપી સતારભાઈ સુલતાનભાઈ, અશરફભાઈ સુલતાનભાઈ, શબ્બીરભાઈ સુલતાનભાઈ અને ખેરૂનબેન સુલતાનભાઈ છેલ્લા એક વર્ષથ ચાલવા બાબતે પ્રોબ્લેમ હોય માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઆપ્યાની સામી ફરિયાદ નોંધાવેલ છે.

ફાચરીયા ગામે ધારીયા વડે હુમલો કરતા ઈજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો