તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Gariadhar
  • ગારિયાધાર શહેરમાં ગંદકીએ માજા મુકી હોય તેમ ગારિયાધારના વાવ પ્લોટ

ગારિયાધાર શહેરમાં ગંદકીએ માજા મુકી હોય તેમ ગારિયાધારના વાવ પ્લોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર શહેરમાં ગંદકીએ માજા મુકી હોય તેમ ગારિયાધારના વાવ પ્લોટ વિસ્તારમાં જયાં સ્કુલની બાજુમાં ખુબ છેલ્લા ઘણા સમયથી ગંદકી જોવા મળે છે. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરવામાં આવે છે. પણ ગારિયાધારમાં સ્વચ્છતા જેવુ જગ્યા પર કાંઇ નથી. તંત્ર દ્વારા ગંદકીને કાયમી ધોરણે અટકાવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. તસવીર- વિજય બારૈયા

ગારિયાધારમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

અન્ય સમાચારો પણ છે...