તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધારમાં રિવોલ્વર, તલવાર વડે હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારિયાધાર |ગારીયાધારનામફતનગર વિસ્તારમાં કે જયાં દારૂ, જુગાર, મારા મારી સહિતની બદીઓ ધમધમે છે ત્યાં એક જ્ઞાતીના બે શખ્સો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મારા મારી સર્જાય હતી. જેમાં રિવોલ્વર, તલવાર ધોકા વડે બન્ને જુથ સામ સામે આવી ગયા હતા. જો કે, અંગે પોલીસને જાણ થતા તુરંત બનાવ સ્થળે પહોંચી મામલો સંભાળી બન્ને પક્ષના લોકોને વિખેરી નાખ્યા હતા. પોલીસે કેટલાક પીધેલાઓને પકડી તેઓની સરભરા પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો