ટીડીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ગારીયાધારના વેળાવદર ગામે રહેતા છુટક કોન્ટ્રાકટનુ કામ કરતા ધનજીભાઇ પીઠાભાઇ ખીમસુરીયા (જાતે દલીત)એ ગામમા શોૈચાલયોના કામ આઠ મહિના પહેલા કરેલા જેના બીલની રકમ લેવા માટે તે�ઓ ટીડી�ઓ કે.બી.પંચોળી પાસે ગયા હતા. અને તેઓએ સાત આઠ માહિનાથી મારા બીલો પેન્ડીંગ છે જે પાસ કરવા માટે જણાવ્યુ હતુ. ટીડી�ઓ એ ધનજીભાઇના કાગળો ફગાવી દઇ ઘા કરી જ્ઞાતિ વિષે હડધુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...