તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારિયાધારમાંથી બે બાઈકચોર જબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધારવાલમ સ્કૂલ પાસેથી મોટરસાઈકલ લઈ નીકળેલ રાહુલ ઉર્ફે લાલો ભુપતભાઈ ડેર અને લાખો ઉર્ફે જયેશ ભુપતભાઈ ડેર (રહે.બન્ને માંડવી તા.ગારીયાધાર)ને ગારીયાધાર પોલીસે અટકાવી પૂછપરછ કરતા બન્નેએ ગારીયાધાર સીતારામ હોસ્પીટલમાંથી બાઈક ચોરી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી શખ્સોએ અન્ય વાહનોની ચોરી કરી છે કેમ તે અંગેની પુછતાછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો