• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Gariadhar
  • ભાવનગર |છેલ્લા એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં મુખ્ય ખનીજની 6 અરજી�ઓનો

ભાવનગર |છેલ્લા એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં મુખ્ય ખનીજની 6 અરજી�ઓનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |છેલ્લા એક વર્ષમાં ભાવનગર જિલ્લામાં મુખ્ય ખનીજની 6 અરજી�ઓનો નિકાલ કરાયો છે. જેમાં 3 અરજી નિરમા લી.ની છે જેનો વિસ્તાર 1626 હેેકટર થાય છે જયારે બીજી 3 અલ્ટ્રા સિમેન્ટની અરજી છે જેનો કુલ વિસ્તાર1357 હેકટરનો છે. આમ કુલ મળીને 2983 હેકટર વિસ્તારમાં ખાણ અને ખનીજ પ્રાપ્ત થયા છે.ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગારિયાધારમાં ગૌણ ખનીજ, બ્લેક ટ્રેપ 07 લીઝ છે અને 1,34,563 મેટ્રીક ટનનું ઉત્પાદન થયુ છે. વર્ષ 2016માં રૂા 40.11 લાખની આવક થઇ છે. િવધાનસભામાં અંગે સરકાર દ્વારા ખનીજની અરજીના િનકાલની માહિતી અપાઇ હતી.

મુખ્ય ખનીજની 6 અરજી મંજૂર કરાઇ

અન્ય સમાચારો પણ છે...