રજૂઆત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજૂઆત કરી

થાક્યા હવે આંદોલન

ઢસા જંકશનના રોડ બાબતે સાધારણ સભામાં અવાર નવાર રજુઆત કરવા છતા ઉકેલ આવતો નથી. હું મારા ખર્ચે રોડમાં થિંગડા મરાવું છુ પરંતુ તંત્ર સુધરતું નથી હવે આગામી દિવસોમાં આંદોલન કરાશે. > હિમ્મતભાઇકટારીયા, સદસ્ય,જિ.પં. (ઢસા બેઠક)